Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

બોલિંગ કરી રહેલ અશોક ડિંડાને માથામાં બોલ વાગ્યોઃ ઓવર પુરી કરી હોસ્પિટલમાં

ઇડન ગાર્ડન્સ ( કોલકતા )  ટી-ર૦ અભ્યાસ મેચમાં પેસર અશોક ડિંડાને પોતાની જ  બોલિંગ દરમ્યાન બેટસમેન બિરેન્દર વિવેકસિંહનો એક શોટ માથા પર વાગ્યો ચોટ લાગ્યા પછી ડિંડાએ પહેલા પોતાની ઓવર પૂરી કરી ત્યારપછી ડિંડાને હોસ્પિટલ મોકલવામાં  આવેલ જયા બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.

(10:49 pm IST)