Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

આઉટ થયા બાદ ફરી વાર બેટીંગ કરવા આવ્યો સ્ટોકસ

૨૦૧૭માં નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યા પ્રમાણે ભલે બેટ્સમેન પેવેલીયનમાં પહોંચી જાય, પરંતુ તેને પાછો રમવા બોલાવી શકાય : ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં ૨૭૭ રનમાં ઓલઆઉટ

(3:57 pm IST)
  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST