Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રમતોની રાજનીતિમાં ઘણા ખેલાડીઓનું ભવિષ્ય હોમાઈ ગયું છે: અજય ઠાકુર

નવી દિલ્હી: ભારતીય બોક્સિંગ મહાસંઘના અધ્યક્ષ અજય ઠાકુરે કહ્યું કે રમતોની રાજનીતિમાં ઘણા ખેલાડીઓના શરૂઆતના કેરિયર હોમાઈ ગયા છે. અજય ઠાકુરે વાત બોલીવુડના ફિલ્મકાર અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ 'મુક્કાબાજ'ના કલાકરો સાથે લોન્ચ સમયે વાર કરી હતી.

અજય ઠાકુરે કહ્યું કે 'રમતોમાં ઘણી રાજનીતિ છે.રાજનીતિમાં ઘણા ખેલાડીઓને પાછળ મૂકી દીધા છે. 1.3 અરબની વસ્તીમાં આપણે માત્ર બે પદક મેળવ્યે છે આપણા માટે શર્મની વાત છે. અપને હવે સુધારો કરવાની જરૂરિયાત છે.

(3:58 pm IST)