Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભારતીય બેટ્સમેનોને આપી સેહવાગે આ સલાહ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભારતીય બેટ્સમેનોને ઓફ સ્ટમ્પની બહારના બોલથી છેડછાડ કરવી જોઈએ.તેને કહ્યું કે બને ત્યાં સુધી સીધા બેટથી રમવું જોઈએ. બેટ્સમેને શોર્ટ સ્ટ્રેટ ડરાઇવ અથવા ફ્લીક હોવું જોઈએ. કોઈ પણ શોર્ટ પીચ બોલ પર ઇજા સેવા માટે તૈયાર રહેવું જોઈએ. શોર્ટ પીચ બોલને રોકવા બદલે પોતાના શરીર પર આવા દેવી જોઈએ.

(3:56 pm IST)