Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઇન્ડિયા ઓપન મુક્કાબાજીમાં ભાગ લેશે 25 દેશો

 નવી દિલ્હી: ઇન્ડિયા ઓપન મુક્કાબાજીનું આયોજન ત્યાગરાજ સ્ટેડિયમમાં 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. જેમાં 25 દેશોના મુક્કાબાજો ભાગ લેવાના છે.

ભારતીય મુક્કાબાજ સંઘના અધ્યક્ષ અજય સિંહ ઠાકુરે વાતની માહિતી આપી છે કહ્યું કે ભારતમાં પહેલી વાર ઇન્ડિયા ઓપનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્યુબા,રશિયા અને કઝાકિસ્તાન સહિતના 25 દેશોના મુક્કાબાજો ભાગ લેવાના છે

(3:56 pm IST)