Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઇન્ડિયન સુપર લીગ: મુંબઈ સીટી એફસીએ બેંગ્લુરુ એફસીથી રમી ડ્રો

નવી દિલ્હી: બેંગ્લુરુ એફસીની ટીમએ સારું પ્રદર્શન કરીને ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ મેચમાં 10 ખેલાડીઓ સાથે મુંબઈ સીટી એફસીથી 1-1 મેચ ડ્રો રમી હતી

ઉદંતા સિંહે 23મી મિનિટે બેંગ્લુરુની ટીમ બે બઢત અપાવી પણ મોદોઉં સૉગોએ 31મી મિનિટે સ્કોર 1-1 કરી થઇ ગયો હતો. મેચ ડ્રોમાં રમીને બેગલુરુ ટીમે 24 અંક મેળવીને ટોપ પર રહી જયારે મુંબઈ સિટીમાં 21 અંક સાથે બીજા સ્થાન રહી હતી.

(4:49 pm IST)