Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પ્રો કબડ્ડી લીગ-6: પિન્ક પેન્થરસે તમિલ થલાઈવ્સને હરાવી

નવી દિલ્હી: જયપુર પિન્ક પેન્થરસે ચાલી રહેલ પ્રો કબડ્ડી લીગના છઠ્ઠા સીઝનમાં તમિલ થલાઇવસે 37-24થી હરાવી હતી. જયપુરની ટીમ તરફથી દિપક હુડ્ડાએ નવ અંક મેળવ્યા જયારે આનંદ પાટીલે પાંચ અને અભજિક્ય પવારે ચાર અંક મેળવ્યા

પહેલા હાફમાં તમિલ ટીમ 10-17થી પાછળ હતી પણ ધીમે ધીમે પિંકે પેન્થરસે મેચમાં પોતાની લીડ મજબૂત કરી લીધી હતી.

(4:48 pm IST)