Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આ દિગ્ગ્જ ક્રિકેટરે મહિલા ટીમના કોચ પદ માટે કરી અરજી: કપિલ લઇ શકે છે ઇન્ટરવ્યૂ

મુંબઈ: ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર મનોજ પ્રભાકર મહિલા ટીમે રાષ્ટ્રીય કોચ માટે અરજી કરી છે જો તેની અરજી પસંદ કરવામાં આવશે તો ભારતીય ટીમના પૂર્વ સહયોગી કપિલ દેવની અધ્યક્ષતામાં બનેલ પેનલ માં તેમનું ઇન્ટરવ્યૂ થશે ટીમમાં એક સાથે રમવાથી લઈને 2000માં થયેલ મેચ ફિક્સિંગ વિવાદ સુધી કપિલ દેવ અને મનોજ પ્રભાકર વચ્ચેના બગડેલ સંબંધો સુધીની વાતો બધાને ખબર છે. મનોજે કહ્યું કે મહિલા ક્રિકેટમાં ઘણી પ્રતિભા છે અને મને લાગે છે કે મિતાલી રાજ. હરમનપ્રિત કોર અને સ્મૃતિ મંઢાણા જેવી ખેલાડીને મદદ કરવામાં માટે મારી પાસે અનુભવ છે.

(4:47 pm IST)