Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

૨૦૦૩ અને ૨૦૧૮માં એડીલેડમાં બન્યો અનોખો સંયોગઃ નંબર - ૩ બેટ્સમેન બન્યા મેન ઓફ ધ મેચ

ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૧ રનથી હરાવી એડીલેડમાં ૧૫ વર્ષ બાદ જીત મેળવી છે : મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે નંબર - ૩ ચેતેશ્વરને જાહેર કરાયો હતો, જયારે ૨૦૦૩માં પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનો ફાળો આપનાર નંબર - ૩ ધ વોલ રાહુલ દ્રવિડ મેન ઓફ ધ મેચ બન્યા હતા.

(3:38 pm IST)