Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પ્રો કબડ્ડી લીગ-6: યુ મુંબઈ જયપુર પિન્ક પેન્થર્સને 48-24થી હરાવી

નવી દિલ્હી : અભિષેક સિંહ ના કુલ 12 અંક ના લીધે યુ મુંબઈ પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં પોતાના હોમ લેન્ડમાં ચાલી રહેલ પહેલા મુકાબલામાં જયપુર પિન્ક પેન્થર્સને 48-24થી હરાવીને જીત હાસિલ કરી.આ જીતની સાથે યુ મુંબા ટીમ જોન એમાં નવ મેચમાં 39 અંક સાથે ટોપ પર છે. મુંબઈની ટીમા મુકાબલામાં સિધાર્થ દેસાઈ અને રોહિત બિલિયન જેવા પોતાના સ્ટાર ખેલાડીઓ વગર મેદાનમાં ઉતરી હતી. પણ અભિસેહક અને દર્શને પોતાની ટીમને આ સ્તરની કમી અનુભવવા દીધી ન હતી. અભિષેકે 10 રેડ અંક અને 2 ટેકલ અંક મેળવ્યા હતા. પહેલા હાફમાં યુ મુંબા 26-8થી આગળ હતી.

 

(1:16 pm IST)