Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ચેલ્સીનો દિગ્ગ્જ ફૂટબોલર ડ્રૉગબા 23 નવેમ્બરના બનશે ભારતનો મહેમાન

નવી દિલ્હી: ચેલ્સીનો દિગ્ગ્જ ફૂટબોલર ડીડીએર ડ્રૉગબા 23 નવેમ્બરના એક પ્રચાર ક્રાયક્રમ માટે ભારતનો મહેમાન બનાવો છે. ડ્રૉગબા જાપાનની એક ટાયર બનાવનાર કંપનીના પ્રચાર માટે ભારત આવશે.ચેલ્સીએ 2012માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ અવસર પર તેના ફેન્સ તેની સાથે સવાલ કરી શકશે.

 

(1:16 pm IST)