Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ડુઇયાની નંબર વન ટેનિસ સ્ટાર હાલેપનો કોચ સાથેનો છેડો ફાટ્યો

નવી દિલ્હી: દુનિયાની નંબર  વન ટેનિસ ખેલાડી અને ફ્રેંસ ઓપન ચેમ્પિયન સિમોના હાલેપના કોચ ડેરેન કહીલે કહ્યું કે અંગત કારોનોસર 2019માં તે ટેનિસથી બ્રેક લેશે. ઓસ્ટ્રેલિયાના આ 53 વર્ષીય કોચે જૂનમાં રોલ ગેરોમાં હાલેપને તેને પહેલો ગ્રેન્ડસ્લેમ જીતવામાં મદદ કરી અને વર્ષના અંતમાં તેને ટોપ રેન્કિંગમાં સ્થાન અપાવ્યું। આબન્નેની જોડી છેલ્લા ચાર વર્ષથી સાથે હતી.
કહીલે ઇન્સ્ટરગ્રામ પર લખ્યું કે હું આ વાતની જાહેરાત કરું છું કે સિમોના  અને મેં 2019માં પોતાની ભાગીદારી ચાલુ નહીં રાખી શકીયે અને આ માટે મારા અંગત કારણો છે. છેલ્લા ચાર વર્ષથી હું અને સિમોના સાથે કામ કર્યું છે તે માટે સિમોનનો ખુબ ખુબ  આભાર. બીજી તરફ સિમોનાએ આ વાતનો જવાબ આપતા કહ્યું કે ડેરેન કાહિલ તમારો ખુબ ખુબ આંબાભર તમારી મહેનત અને તમારા સાથેના લીધે મેં આજે આ મુકામ હાસિલ કર્યું છે હું ભાગ્યશાળી છું કે તમારા જેવા કોચનું મને માર્ગદ્રશન મળ્યું.  

 

(1:18 pm IST)