Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મારી પાસે ફકત એક જોડી શુઝ અને એક ટી-શર્ટ હતાઃ સંઘર્ષના દિવસો પર બુમરાહની ટિપ્પણી

 પિતાના મૃત્યુ પછી બાળપણના સંઘર્ષને લઇ ભારતીય ટીમના બોલર જસપ્રીત બુમરાહએ બતાવ્યું કે એમના પરિવારની સ્થિતિ સારી ન હતી. એમણે જણાવ્યું કે મારી પાસે એક જોડી જુતા અને એક ટી-શર્ટ હતુ હુ રોજ એને ધોતો અને પછી પહેરતો હતો.

        બુમરાહની માતાએ જણાવ્યુ પ્રથમ વખત જયારે મેં જસપ્રીતને આઇપીએલમાં રમતો જોયો ત્યારે હુ ખુબજ રડી હતી. એમણે મને નાણાકીય સંકટથી ઝુઝતા જોઇ હતી.

(10:13 pm IST)