Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભારતીય જૂનીયર પુરૃષ હોકીમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પ મી વખત જોહર કપ ફાઇનલમાં પ્રવેશ

ભારતીય જુનિયર પુરૃષ હોકી ટીમ ૮ મી સુલતાન જોહર કપમાં ડીફેંડીંગ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયાને પ-૪ થી રાવી પ મી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી મેચમા ભારતના કપ્તાન મનદીપ મોર, હસપ્રીતસિંહ શિલાનંદ લાકડા, વિષ્ણુકાન્ત અને ગુરસાહિબજીત સિંહએ  ૧-૧ ગોલ કરેલ. બે વખત ટુર્નામેન્ટ જીતેલી ભારતીય ટીમનો હવે પછીનો મુકાબલો ગ્રેટ બ્રિટન સાથે થશે.

(11:23 pm IST)