Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

એશિયન પેરા ગેમ્સ: તીરંદાજમાં હરવિન્દરે મેળવ્યું ગોલ્ડ

નવી દિલ્હી: એશિયન પેરા ગેમ્સની પુરુષ વ્યક્તિગત રીકરવ સ્પ્ર્ધામ તીરંદાજ હરવિન્દર સિંહે ગોલ્ડ મેડલ જીત્યું છે. સાથે ટ્રેક તત્તથા ફિલ્ડ ખેલાડી એક રજત અને એક કાંસ્ય પદક જીત્યું છે. મોનુ ઘોષે પુરુષ ચક્ર ફેંકમાં એકફ 11 વર્ગમાં રજત પદક જીત્યું જયારે મોહમ્મ્દ યાસિરે પુરુષ ગોળ ફેંકમાં એકફ 46 વર્ગમાં કાન્સ પદક મેળવ્યું. હરવિન્દરે ડબ્લ્યુ 2/એસટી વર્ગના ફાઇનલમાં ચીનના ઝાઓ લઈશ્યુને 6-0થી હરાવીને ખિતાબ પોતાના નામે કરીને ભારતને સાતમું ગોલ્ડ મેડલ અપાવ્યું છે.

(6:32 pm IST)