Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ટેસ્ટમાં ભારતની બેટીંગ નથી બેસ્ટ : દ્રવિડ

એશિયાની બહાર આપણી ટીમ વધુ મેચો રમશે તો પ્રેકટીસ વધુ મળશે : ઈંગ્લેન્ડમાં ૧૯૩૨થી અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટેસ્ટ સિરીઝ જ જીતી છે

(3:49 pm IST)