Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જાપાન ઓપનમાંથી સાઈન-પ્રણિતએ નામ પાછું લીધું: સિંધુની નજર ખિતાબ જીતવા પર

નવી દિલ્હી:એશિયાઈ ગેમ્સમાં ભારતને રજત પદક આવનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુ જાપાન ઓપનમાં પોતાના ખિતાબ જીતવાના સપના સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે જયારે બીજી તરફ સાઈન નહેવાલ અને  બી સાઈ પ્રણિત આ ટુર્નામેન્ટમાંથી પોતાની નામ પાછું લઇ લીધું છે.

(5:45 pm IST)