Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ચાર દેશોની અંડર-19 ટુર્નામેન્ટમાં ભારત ફ્રાન્સના હાથે પરાસ્ત

નવી દિલ્હી:ભારતીય ઉર-19 ફૂટબોલ ટીમ ક્રોએશિયામાં ચાલી રહેલ ચાર દેશોની ટુર્નામેન્ટમાં ફ્રાન્સના હાથે 2-0થી હારી ગઈ છે. ભારતીય ગોલકીપર પ્રભુસુખન ગીલે આઠમી મિનિટે ફ્રાન્સની કોશિશને નાકામ કરી દીધી હતી પણ 18મી મિનિટે ફ્રાંસિસી ટીમે બઢત બનાવી લીધી હતી.  ભારતને 34મી મિનિટે બરાબરી કરવાની તક મળી હતી પણ તેને ભરતીય ટીમ મેળવી ન શકી. બીજા હાફના 65મી મિનિટે પણ ભારતને ગોલ કરવાની સારી એવી તક મળી હતી. બીજી તરફ ફ્રાન્સિસ ખેલાડીએ 73મી મિનિટે ટીમ માટે બીજો ગોલ કરી ટીમને જીત અપાવીને ભારતને હાર આપી હતી.

(5:45 pm IST)