Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જોકોવિચે 14મોં ગ્રેન્ડસ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો: અમેરિકાના પૂર્વ ખેલાડી પીટની કરી બરાબરી

નવી દિલ્હી: અરેબિયાના સ્ટાર નોવાક જોકોવિકે શાનદાર ફ્રોમથી ત્રીજી વખત અમેરિકી ઓપન ખિતાબ પોતાના નામે કર્યો છે પૂર્વ નંબર વન જોકીવિચનો કેરિયરનો આ 14મોં ગ્રેન્ડસ્લેમ ખિતાબ છે. આ ખિતાબની સાથે તેને અમેરિકાના પૂર્વ મહાન ખેલાડી પીટ સાઇમ્પ્રેસની બરાબરી કરી લીધી છે જેને 14 ગ્રેન્ડસ્લેમ જીત્યા છે જો કે રોજર ફેડરર(20 ખિતાબ) અને રાફેલ નડાલ(17 ખિતાબ) જીતીને જોકોવિચથી આગળ છે. જોકોવિચે એમેરિકો ઓપનની ફાઇનલમાં પોટ્રોને ત્રણ કલાક અને 15 મિનિટની મૈરાથન મેચમાં 6-3,7-6,6-3થી હરાવ્યો હતો.

જોકોવિચે છ વખત ઓસ્ટ્રેલિયન ઓપન(2008,2011,2012,2013,2015,2016), ચાર વખત વિમ્બલ્ડન  (2011,2014,2015,2018) તથા એક વખત ફ્રેન્ચ ઓપન(2016)નો ખિતાબ જીત્યો છે.

(5:44 pm IST)