Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ક્રિકેટર સંજૂ સેમસન ક્લાસમેટ ચારૂ સાથે ડિસેમ્બરમાં કરશે લગ્ન

કેરળના ક્રિકેટર સંજૂ સેમસને જાહેરાત કરી કે તે ચારૂ સાથે ડિસેમ્બમાં લગ્ન કરશે. તેણે FB પર લખ્યું કે,'22 ઓગસ્ટ,2013ની રાત્રે 11.11 વાગ્યે મેં તેને ‘હાઈ' લખીને મોકલ્યું હતું. તે સમયથી અત્યાર સુધીમાં પાંચ વર્ષ થઈ ગયા છે અને હું તેની સાથે ફોટો પોસ્ટ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. દુનિયાને દર્શાવવા માંગતો હતો કે હું તેને કેટલો પ્રેમ કરું છું. તે મારા માટે ખાસ છે.'

(12:46 pm IST)