Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

શરથ કમલ....!

રાજકોટઃ અચિંતા શરથ કમલે કોમનવેલ્‍થ ગેમ્‍સમાં સિંગલ્‍સ, મિક્ષ્ડ ડબલ્‍સ, ટીમ ઈવેન્‍ટસમાં ગોલ્‍ડ મેડલ અને પુરૂષ ડબલ્‍સમાં સિલ્‍વર મેડલ જીતી ટેબલ ટેનીસમાં કુલ ચાર મેડલ જીતવાનો ભારતીય રેકોર્ડ ૪૦ વર્ષની વયે કર્યો છે.

(3:28 pm IST)