Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભારતનો નવીનતમ વિક્રમ: કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ૨૦૦ ગોલ્ડ મેળવનાર ચોથો દેશ બન્યો

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો નવો રેકોર્ડ: અત્યાર સુધીની કોમનવેલ્થ રમતોમાં ભારતે કુલ ૨૦૦ ગોલ્ડ મેડલ મેળવ્યા: આવી આ સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો છે. જ્યારે જ્યારે અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ ગોલ્ડ મેડલ મેળવી ઓસ્ટ્રેલિયા ગોલ્ડ મેડલ મેળવવામાં પ્રથમ નંબરે બિરાજે છે.

(11:08 pm IST)