Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

હરભજન બીજી વખત પિતા બન્યોઃ પુત્રનો જન્મ

અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજી વખત માતા બની છે. ગીતા બસરાએ દીકરાને જન્મ આપ્યો છે. પ્રથમ દીકરીનું નામ હિનાયા હીર છે. ગીતા અને હરભજન સિંહ ઘરમાં નવા મહેમાનના આવવાથી ખૂબ જ ખુશ છે.

(3:31 pm IST)