Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મારા પ્રતિસ્પર્ધીઓએ મારાથી ઓછી ઈન્જરી અનુભવી હશેઃ નડાલ

મેડ્રિડઃ ટેનિસ- પ્લેયર રાફેલ નડાલનું કહેવું છે કે ઓછી ઈન્જરી હોવાથી કોઈપણ ખેલાડી પોતાના ક્ષેત્રમાં સરળતાથી આગળ વધી શકે છે. નડાલે કહ્યું કે 'હા, એ વાત સાચી છે કે મારા પ્રતિસ્પર્ધીઓએ મારા કરતાં ઓછી ઈન્જરી અનુભવી છે. એવું નથી કે રમત વખતે શરીર વધારે ઘસાય છે અને તકલીફ આવે છે. એક સમયે મને પણ કહેવામાં આવેલું કે આ ક્ષેત્રમાં મારી કેરીઅર લાંબી નહીં ચાલે, પણ આજે હું આ મુકામ પર પહોંચી શકયો છું. કોરોનાની જયાં સુધી વાત છે તો પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી હું રમવાનું શરૂ નહીં કરૃં'

(2:43 pm IST)