Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

લેશન ફ્રોમ લેજન્ડ

ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલના રીઝર્વ-ડેએ મેચ શરૂ થતાં પૂર્વે ભારતના લેગ સ્પિનર ચહલે ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી લેગ સ્પિનર શેન વોર્ન પાસેથી ટીપ્સ લીધી હતી.

 

(3:06 pm IST)