Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રોહિત શર્માએ ખાસ ગેંડા ‘સુડાન'ને સમર્પિત સમર્પિત કરી તેની સેન્ચુરી

તાજેતરમાં ભારતે ઈંગ્લેન્ડને ત્રીજી ટી20 મેચમાં હરાવીને 2-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી. જેમાં ભારતીય ઓપનર રોહિત શર્માએ શાનદાર સદી નોંધાવી હતી. રોહિતે આ સદીને 45 વર્ષના ખૂબ જ ખાસ ગેંડા ‘સુડાન'ને સમર્પિત હતી. ઉલ્લેખનીય છે કે, 45 વર્ષની ઉંમરે આ જ વર્ષે માર્ચમાં મૃત્યુ પામ્યો હતો. સૂડાન ખૂબ જ લોકોપ્રિય હતો. જેને જોવા હજારો પ્રવાસીઓ આવતા હતા.

(7:56 pm IST)