Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફિફા વર્લ્ડકપ: મોડી રાત્રે સેમી ફાઇનલમાં બેલ્જિયમ અને ફ્રાન્સ વચ્ચે ટક્કર જામશે

ફીફા વર્લ્ડ કપની 21મી સીઝનના પ્રથમ સેમીફાઇનલમાં આજે મંગળવારે સેન્ટ પીટર્સબર્ગમાં ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે મુકાબલો થશે.અત્રે ઉલ્લેખનીય છે કે  32 વર્ષ બાદ બેલ્જિયમ અંતિમ 4માં પહોચવામાં સફળ રહ્યુ છે. બીજી તરફ ફ્રાન્સ પણ 1998 બાદ પ્રથમવાર ટાઈટલ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ભારતીય સમય પ્રમાણે મેચનું જીવંત પ્રસારણ રાત્રે 11.30 કલાકે થશે.

(7:55 pm IST)