Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કેનેડામાં લીધી સલમાનની મુલાકાત: તસ્વીરો કરી શેર

મુંબઈ :બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ દુનિયાભરમાં વસે છે  ત્યારે એવા જ એક ફેન્સને લઈ સલમાન ખાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ફેન્સનું નામ છે શાહિદ આફ્રિદી, પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કેનેડા ખાતે સલમાન ખાનની મુલાકાત કરી હતી. શાહિદ આફ્રીદી કેનેડામાં પોતાના ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન ‘હોપ નોટ આઉટ' માટે ફંડ એકઠું કરવા માટે T20 લીગ રમી રહ્યો છે.    

(6:59 pm IST)