Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ક્યારેક થતી હતી કોહલી સાથે તુલના: આજે ગાંજો પીવા પર પાકિસ્તાન બેટ્સમેન પર લાગ્યો 4 વર્ષનો બેન

નવી દિલ્હી:પાકિસ્તાનના સલામી બેટ્સમેન અહમદ શાહજાદે જયારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરી હતી ત્યારે અમુક દિગ્ગ્જ્જો દવારા તેની તુલના ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે કરવામાં આવી હતી. પણ અત્યારે આ સલામી બેસ્ટમેન પર ડોપ પરીક્ષણમાં ફેલ થયો છે, તેને ગાંજો પીધો હોવાના લીધે 4 વર્ષ માટે બેન કરવામાં આવ્યો છે. શાહઝાદનો ઘરેલુ મેચ દરમિયાન એપ્રિલમાં ડોપ પરીક્ષણ થયું હતું જેમાં તે ફેલ થયો હતો. 28 વર્ષના શહજાદ પર આ જોરદાર ઝાટકો છે.

(6:42 pm IST)