Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફૂટબોલની દુનિયામાં ઓસ્ટ્રેલિયાઈ કિશોરે બનાવ્યા 2 વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના 18 વર્ષના જેડ હોકીને ફૂટબોલમાં પોતાનું સારું પ્રદર્શન રજૂ કરીને 2 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. સમાચાર એજેન્સી અનુસાર હોકીને રબોનાં સ્ટાઈલમાં કિકમાં બે વિશ્વ રોકર્ડ બનાવ્યા છે.હોકીને પહેલા એક મિનિટમાં સાત વખત રબોના કંઈક દ્વારા નેટમાં ગોલ કર્યો અને પછી 60 મીટરના અંતરથી ગોલ કર્યો છે આનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ છે જેને લોકો દ્વારા ખુબપસંદ કરવામાં આવી રહ્યો છે, અને હોકીનને ભવિષ્યમાં સારા ફૂટબોલર બનવા માટેની શુભેચ્છાઓ પણ મળી રહી છે.

(6:41 pm IST)