Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સ્પેનના નવા ફૂટબોલ કોચ તરીકે લુઈસ એનરિકની નિયુક્તિ

નવી દિલ્હી: પૂર્વ મિડફિલ્ડર લુઈસ એનરીકને સ્પેનના નવા રાષ્ટ્રીય ફૂટબોલ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સ્પેનના ફૂટબોલ મહાસંઘ દ્વારા આમાહિતી આપવામાં આવી કે નવા કોચ તરીકે પૂર્વ મિડફિલ્ડર લુઈસ એનરીકને પસંદ કરવામાં આવ્યો છે.આગામી બે વર્ષ માટે મુખ્યની તમામ જવાબદારી લુઈસની રહેશે.

(6:40 pm IST)