Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સેરેના કવોર્ટર ફાઈનલમાં

સાત વખતની ચેમ્પિયન અમેરીકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે રશિયાની એવજીનીયા રોડીનાને ૬૨ મિનિટમાં ૬-૨, ૬-૨થી હરાવીને ૧૩મી વખત વિમ્બલ્ડનના કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેરેનાની ઓલ ઈંગ્લેન્ડ કલબમાં આ સતત ૧૮મી જીત હતી.

(3:37 pm IST)