Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સબા કરીમના ઈંગ્લેન્ડના પ્રવાસને લઈને વિવાદ

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓના વિદેશપ્રવાસ પર વારંવાર સવાલ ઉઠાવતા વહીવટદારોએ એનાથી એકદમ ઉંધી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય બોર્ડના ટ્રેઝરર અનિરૂદ્ધ ચૌધરીએ બોર્ડના જનરલ મેનેજર (ક્રિકેટ ઓપરેશન્સ) સબા કરીમના આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેના ડિયરનેસ અલાવન્સ અને દસ્તાવેજ બાબતે સવાલો ઉઠાવ્યા હતા. ટ્રેઝરરે સબા કરીમના વહીવટદારોએ ૯ દિવસના રોજના ૩૦,૦૦૦ રૂપિયા ઉઠાવ્યો હતો. જેમાં હોટલનું ભાડુ સામેલ નથી.

(3:36 pm IST)