Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ક્રિકેટમાંથી નિવૃતિ લેનારા ડિવિલિયર્સે કર્યો ખુલાસો: IPL રમવાનું ચાલુ રાખશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એ બી ડિવિલિયર્સે આગામી વર્ષ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાને લઈને ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સે ખુલાસો કરતા જણાવ્યુ છે કે, તે આગામી થોડા વર્ષો સુધી આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત પોતાના દેશની ટોપ લેવલ ક્રિકેટ ફેન્ચાઈજી ટાઈટન્સ તરફથી રમવાની પણ પુષ્ટી કરી હતી.

 

(2:12 pm IST)