Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ત્રિપુટીનો સંગમ

હાલ માં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ઇન્ડિયન ટીમના ત્રણ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકર, સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ એકસાથે જોવા મળ્યા હતા. સચિન તેંડુલકરે સોશ્યલ મીડિયા સાઇટ પર આ બન્ને હસ્તીઓ સાથેનો એક સંયુકત ફોટો શેર કર્યો હતો અને તેમણે લખ્યું હતું કે એક મારો આદર્શ અને બીજો મારો મેદાન નો સાથીદાર.

(4:14 pm IST)