Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બૂમ...બૂમ...બૂમરાહના તરખાટથી પત્નિ થઇ ખુશ

ત્ભ્ન્ના ઈતિહાસમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી

નવી દિલ્હીઃ  મુંબઇ ઇન્ડિયન્સ  ભલે  આઇપીઍલ ૨૦૨૨ની  પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ હોય, પરંતુ બુમરાહના પ્રદર્શનના હવે બધા વખાણ કરી રહ્ના છે. બુમ- બુમ સોશિયલ મીડિયા પર  ખૂબ  ટ્રેન્ડ  કરી રહી  હતી.

જયારે બુમરાહે  સુનીલ નારાયણને આઉટ કરીને  ત્ભ્ન્ના ઇતિહાસમાં પ્રથમ વખત તેની ૫ વિકેટ પુરી કરી. ત્યારે સંજનાની ખુશીનો પાર ન રહ્ના અને તે ઊભી થઇ અને બુમરાહને ચીયર કરવા લાગી. બુમરાહે પોતાનો પંજા ખોલ્યા પછી, સંજનાને તેની સાથે અગિન્નું ઇમોજી પણ શેર કર્યુ઼ છે.

(3:57 pm IST)