Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

યુરોપ લીગની ફાઇનલમ 19 વર્ષ પછી પહોંચી આર્સેનલ ટીમ

નવી દિલ્હી: યુરોપ લીગમાં ઇંગ્લેન્ડના ફૂટબોલ ક્લ્બ આર્સેનલ વેલેન્સિયાને હરાવીને 19 વર્ષ પછી ફાઇનલમાં જગ્યા બનાવી છે. વેલેન્સિયાના હોમગ્રાઉન્ડ મેસ્ટેલા સ્ટેડિયમ પર રમાયેલ આ મેચમાં આર્સેનલ સ્પેનિશ ક્લ્બ વૅલેસિયાને સેમિફાઇનલના બીજા લેગમાં 4-2થી પરાસ્ત કરી હતી. પહેલા લેગમાં તેને 3-1થી જીત મેળવી હતી. આર્સેનલ માટે પિયરે એમરિકે હેટ્રિક ગોલ કર્યો હતો.

(5:15 pm IST)