Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભારતીય પૂર્વ ટેસ્ટ ક્રિકેટર રાજીન્દર પાલનું 80 વર્ષે નિધન

નવી દિલ્હી: ભારત તરફથી એક ટેસ્ટ રમનાર દિલ્હીના પૂર્વ ક્રિકેટર રાજીન્દર પાલનું દેહરાદૂનમાં ટેનમાં નિવાસસ્થાને 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. મળતી માહિતી અનુસાર રાજીન્દરના નાનાભાઈ રવિન્દરે જણાવ્યું કે મારા મોટા ભાઈનું દેહરાદૂન ખાતે તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે તે 80 વર્ષના હતા. ઓરિવારમાં તેમની પત્ની તથા બે પુત્રો અને એક પુત્રી છે. તે દેહરાદૂનમાં જુનિયર ક્રિકેટરને કોચિંગ આપતા હતા.

(4:58 pm IST)