Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દેશ માટે વધુ મેડલ જીતવાના છે: મનુ ભાકર

નવી દિલ્હી: ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર 16 વર્ષીય શૂટર મનુ  ભાકરનું કહેવું છે કે દેશ માટે હજુ વધુ મેડલ તેને જીતવા  છે. તેનું સપનું એશિયાઈ ગેમ સહિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વધુ દેશ માટે પદક જીતવાનું  છે.

હરિયાણાના ઝજ્જર વિસ્તારની મનુ ભાકરને હાઇજીન બ્રાન્ડ પી-સેફની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી છે. આ પ્રસન્ગે રાખવામાં આવેલ પત્રકાર પરિષદમાં વાતચીત કરતા મનુએ કહ્યું કે હજુ તેને દેશ માટે વધુ મેડલ જીતવા છે.

(4:58 pm IST)