Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

માર્ક વુડે રદ્દ કર્યો ચેન્નઈ સાથેનો કોન્ટ્રેકટ

ઈંગ્લેન્ડના બોલર માર્ક વુડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથેનો કોન્ટ્રેકટ કેન્સલ કર્યો છે. આ જાહેરાત તેણે ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. ૧.૫ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસમાં તેને ખરીદવામાં આવ્યો હતો. આ સીઝનમાં તે ચેન્નઈ વતી એક જ મેચ રમ્યો હતો અને તેમાં તેને વિકેટ નહોતી મળી અને ૪૯ રન પ,ણ આપી દીધા હતા. તેણે લખ્યુ હતું કે મારે કાઉન્ટી ક્રિકેટ રમવી છે અને પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ સીરીઝની તૈયારી કરવી છે. એટલે હું કોન્ટ્રેકટ રદ્દ કરૂ છું.

(4:31 pm IST)