Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ટી-૨૦ વર્લ્ડકપ સુધી રમવુ છે શોએબ મલિકને

પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકે ટેસ્ટ - મેચોમાંથી નિવૃતિ લઈ લીધી છે પણ તેને લિમિટેડ ઓવર્સની મેચોમાં રમવુ છે. તેણે કહ્યું હતું કે મારે પાકિસ્તાન વતી ૨૦૧૯માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા વર્લ્ડકપ અને ત્યારબાદ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપમાં રમવું છે.

(4:24 pm IST)