Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧૩મીથી એશિયન ચેમ્પિયનશીપ : ભારતની મહિલા હોકી ટીમ જાપાન સામે ટકરાશે

૧૩મીથી કોરીયામાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ભારત, જાપાન, ચીન, મલેશીયા અને દક્ષિણ કોરીયાની મહિલા હોકી ટીમ ભાગ લઈ રહી છે, ૨૦૧૬માં ભારતે ચીનને ૨-૧થી ફાઈનલમાં પછાડી ચેમ્પિયન બન્યુ હતું, ભારતનો પ્રથમ મેચ ૧૩મીના જાપાન સામે રમાશે.

(5:56 pm IST)