Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

૨૦૧૧ વર્લ્ડકપ પછી સચિન જે રીતે નાચ્યો હતો એ યાદગાર ક્ષણ હું કયારેય નહીં ભૂલુઃ હરભજન

નવી દિલ્હી તા૧૦: હરભજન સિંહે કહ્યુ કે એ વખતે મેં પહેલીવાર સચિનને બિન્દાસ નાચતા જોયો હતો. પહેલીવાર આજુબાજુના લોકોની પરવાહ કરવાને બદલે પોતાની મસ્તીમાં અને ખુશીમાં વ્યસ્ત એવા સચિનને મેં  જોયો હતો. મને યાદ છે, હું મેડલ પહેરીને જ રાતના સૂઇ ગયો હતો અને જ્યારે સવારે મેડલ પહેરી રાખીને જ ઉઠ્યો ત્યારે ઘણી સારી ફિલીંગ આવી રહી હતી. એ જીત એક એવુ સપનું હતુ જે અમે બધાએ સાથે મળીને જોયુ હતું. એ લાગણી ખરેખર અદભુત હતી. આજે પણ જ્યારે હું એ દિવસ યાદ કરું છુ મારા રુવાડાં ઉભા થઇ જાય છે.

(3:06 pm IST)
  • સ્વીડનમાં રાત્રી સુધીમાં 544 નવા કેસ અને 77 નવા કેસો સાથે કુલ 9685 કેસ થયા અને 870 મોત access_time 8:58 pm IST

  • અમદાવાદ-વડોદરા-ભરૂચ અને સુરત સહીત છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 70 નવા કોરોના પોઝિટિવ કેસ : કુલ 378 કેસ થયા : અને અમદાવાદમાં 44, વડોદરામાં 20, ભરૂચમાં 3, સુરતમાં 3 સહીત રાત સુધીમાં 70 નવા કેસ નોંધાયા access_time 8:50 pm IST

  • કોવિડ-૧૯ સમાપ્ત ન થાય ત્યાં સુધી દેશની તમામ આરોગ્ય સુવીધાઓનું રાષ્ટ્રીયકરણ કરવા માંગણી કરતી અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ access_time 3:37 pm IST