Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

હું 400 મેચ રમનાર એક માત્ર ખેલાડી છું: પોલાર્ડ

નવી દિલ્હી: કિરોન પોલાર્ડ 400 ટી-20 મેચ રમનાર દુનિયાનો એક માત્ર ખેલાડી છે અને મુંબઈ ઇન્ડિયનનો અલરાઉન્ડર વાતને સૌથી મોટી સિદ્ધિ માને છે. તેને વર્ષે આઈપીએલમાં મુંબઈના પહેલા મેચમાં નમ્બરની જર્સી પહેરી હતી.

ઓરડે અત્યાર સુધી414 ટી-20 મેચ રમી છે જેમાં તેને 8048 રન બનાવ્યા છે.તેનો સારો સ્કોર 89 રન છે. ઉપરાંત તેને 251 વિકેટ લીધી છે. પોલાર્ડે વેસ્ટઇંડીજના સાથી અને ચેન્નઈ સુપરકિંગ્સના ઓરાઉન્ડર ડ્વેન બ્રાવો પણ મેચમાં 400 નમ્બરની જર્સી પહેરી હતી કારણ કે બ્રાવો 400 વિકેટ લેનાર એકમાત્ર બોલર છે.

(5:55 pm IST)