Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ડેવિસ કપમાં ઇટાલીની ક્વાર્ટરફાઇનલમાં હાર

નવી દિલ્હી: ફ્રાંસે ઈટાલીને 3-1થી હરાવીને ડેવિસ કપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.ચેમ્પિયન ફ્રાન્સના લુકાસ પોઈલે ઈટાલીના ફેબિયો ગોગનીનીને 2-6,6-1,7-6,6-3થી હરાવીને પોતાની ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ આવ્યો છે. વિશ્વ રેન્કિંગ 11માં નંબર ના પોઈલે 20માં નંબર ના ફોગનિનીએ હરાવવા માટે ત્રણ કલાકનો સમય લીધો હતો. સેમિફાઇનલમાં ફ્રાન્સની ટક્કર સ્પેન અથવા જર્મની સાથે થવાની છે.

(5:54 pm IST)