Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આઈપીએલમાં આ 6 દિગ્ગ્જ બેટ્સમેનો સાથે જોડાયું યુસીફ પઠાણનું નામ

નવી દિલ્હી: જમણા હાથના વિસ્ફોટક બેટ્સમેન યુસુફ પઠાણ ઇનિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની 11મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સભ્ય છે યુસુફ પહેલા રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઈટ રાઇકર્સ ટીમ માટે રમ્યો છે અને ખિતાબ પણ જીતાડી ચુક્યો છે. યુસુફ પઠાણ હવે હૈદરાબાદમાં રાજસ્થાન સામે મેદાનમાં ઉતરશે. યુસુફ પઠાણની 150મોં આઇપીએલ મેચ હશે અને તેને 6 દિગ્ગ્જ ક્રિસતોમાં નામ સામેલ કરાવી લીધું છે જેની બેટિંગ સૌથી સારી છે. ચાલો જાણીએ ક્યાં ખેલાડી છે જેની રમત સારી છે સુરેશ રૈના 162 મેચ રમી ચુક્યો છે મહેન્દ્ર સિંહ ધોની 160 મેચ.રોહિત શર્મા 160,દિનેશ કાર્તિક 153, વિરાટ કોહલી150 અને રોબિન ઉથપ્પા 150 મેચ આઈપીએલમાં રમી ચુક્યો છે.

(5:54 pm IST)