Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બોકસીંગમાં વધુ એક મેડલ ફાઈનલ

મેન્સ બોકસીંગમાં ભારતનો વધુ એક મેડલ ફાઈનલ : ૯૧ કિલો ગ્રુપમાં નમન તનવરે સેમીમાં પ્રવેશ કર્યો : કવાર્ટર ફાઈનલમાં સમોઆના ફ્રેન્ક માસોઈને હરાવ્યો

 

(2:50 pm IST)