Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ચેન્નાઈને ફટકો :કેદાર જાદવ ઈન્જર્ડ :આઈપીએલમાંથી આઉટ

ટીમ ઈન્ડિયાનો ધરખમ બેટ્સમેન અને ચેન્નાઈ સુપર કિંગ્ઝનો ખેલાડી કેદાર જાદવના પગના સ્નાયુ ખેંચાઈ ગયા, જેથી તે આઈપીએલની આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે

(12:22 pm IST)