Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ

નવી દિલ્હી: પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન રિકી પોટિંગ મહિલા ક્રિકેટર કારેન રોલટન અને પૂર્વ ટેસ્ટ બેટ્સમેન નોર્મ ઓ નીલને  ઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2018 એલેન બોર્ડર મેડલ માટે આયોજિત સમારોહમાં આધિકારિક રૂપેથી આ પૂર્વ ક્રિકેટરોને હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ટેસ્ટ અને વનડે મેચ રમણવાર પોટિંગને બન્ને માં દેશ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેને 168 ટેસ્ટ મેચમાં 51.85 થી 41 સદી સહિત 13,378 રન બનવાયા જયારે વનડેમાં તેના નામે 375 મેચમાં 42.03થી 13,704 રન નોંધ્યા છે.જેમાં 30 સદી ફટકારી છે. આ ઉપરાંત પોટિંગના નામે 17 વર્ષની વનડે કેરિયરમાં કેપિટન રહેવનો પણ રેકોર્ડ છે.

(5:28 pm IST)
  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST