Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બુમરાહ માટે કેપટાઉન કેમ છે ખાસ ?

નવી દિલ્‍હીઃ બુમરાહનું કેપટાઉનથી ખાસ ૪ વર્ષ જૂનું કનેક્‍શન છે. બુમરાહે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ આપી છે.  તેણે ફોટો સાથે એક રસપ્રદ ટ્‍વિટ કર્યું છે.   તેણે વર્ષ ૨૦૧૮માં કેપટાઉન મેદાન પર રમતી વખતે ટેસ્‍ટ ડેબ્‍યૂ કર્યું હતું.  આ મેચમાં બુમરાહે ૪ વિકેટ ઝડપી હતી.  જો કે ભારતીય ટીમ આ મેચ ૭૨ રને હારી ગઈ હતી.  બુમરાહ હવે ફરી એકવાર કેપટાઉનમાં ટેસ્‍ટ મેચ રમશે.  તેણે પોતાની ડેબ્‍યૂ મેચને યાદ કરીને એક ટ્‍વિટ કર્યું છે.  આમાં તેણે ફોટો સાથે એક રસપ્રદ કેપ્‍શન પણ લખ્‍યું છે.


 

(4:16 pm IST)